Saptah at Bhanvad (Bapu Ne Vav) Sun 6th to Sun 13th May 2018

 

A Bhagvad Saptah to raise funds to complete the renovation work at Sant Sri Trikamacharya Ashram (Trikamdham), Bhanvad (Bapu Ne Vav) is taking place from Sunday 6th to Sunday 13th May 2018.

It is hoped that parts of the event will be broadcast live on Youtube and Facebook. We will aim to share this on the bardaionline website, Bardaionline Facebook page and the Facebook Bhajanavali Group.

Click this link to see the Saptah Invitation in pdf >>>  Saptah Invite

Please see more information below from Girdharbhai Thanki, on behalf of Sri Trikamacharya Bhagvad Saptah Gnanyagya Samiti.

નમસ્કાર……..જ્ઞાતિજનો
તારીખ ૦૬-૦૫-૨૦૧८ થી ૧૩-૦૫-૨૦૧८ શ્રી ત્રીક્માચાર્ય આશ્રમ ( ત્રીકમધામ ) બાપુ ની વાવ ભાણવડ મુકામે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન થવા જઇ રહ્યું છે. તો આ ભવ્ય આયોજન મા બરડાઈ  બ્રાહ્મણ સમાજ ને નમ્ર વિનંતિ કે આ ભવ્ય આયોજન મા દરેક પરિવાર તન મન અને ધન થી સહયોગ કરી ને આ સેવા યજ્ઞ મા સહભાગી બનીયે. મિત્રો છેલ્લા 6 વરસ થી બાપુ ની વાવે શ્રી પ્રદીપભાઈ થાનકી અને તેની ટીમ ત્યા અવિરત સેવા આપી રહ્યાં છે. અને આપ સહુ ને ખબર છે જ કે 6 વરસ પહેલાં ની બાપુ ની વાવ અને આજ ની બાપુ ની વાવ મા કેટલો વિકાસ થયો છે. છેલ્લા 6 વરસ મા પ્રદીપભાઈ ની ટીમે ખૂબ મહેનત કરી ને ઘણા કામો કરેલ છે.વિગત આપું તો બાપુ ની વાડી મા 25 વિઘા જમીન નું લેવલ કર્યું. બાપુ ની વાવ ને રીંગ મૂકી બંધાવી. વાડી મા ગૌશાળા બનાવી. વાડી મા બોર કરાવેલ છે. આંબા નો બગીચો બનાવ્યો. આશ્રમમાં નવા સૌચાલય બનાવ્યા. બાપુ ના નિજ મંદીર મા નવા માર્બલ લગાવવા નું કામ કરેલ છે. યજ્ઞશાળા મા લાદી અને કલર કામ કરેલ છે. એક થી છ નંબર રૂમ નું રીનોવેસન કરેલ છે. ધજા ચડાવવા નો ટાવર. કાયમી લાઇટ માટે જ્યોતિ ગ્રામ માંથી સેપરેટ ટી સી. એક ઓફિસ રૂમ.અને છેલ્લા 6 વરસ થી કાયમી અન્નછેત્ર અને ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે જે અવિરત સેવા ચાલુ છે મિત્રો આ બધું આપને જણાવવાનું નું જરૂરી એટલા માટે છે કે આ જે કામ થયા તેમા જ્ઞાતિજનો યે ખૂબ અનુદાન આપેલ છે. અને ખાસ બાબત એ છે કે અત્યાર સુધીમાં જે કામ કરેલ છે તે માટે ક્યાંય પણ કોઈ દાતા પાસે ક્યારેય અનુદાન માગેલ નથી. જે કઈ અનુદાન આવેલ છે. તે દાતા પરીવારે પોતાની મરજી થી આપેલ છે. જ્યારે પણ કોઈ કાર્ય કરવા નુ થતું તો બાપુ ની  પ્રેરણા થી કોઈ ને કોઈ દાતા પરીવાર  મળી જતાં. મિત્રો આ તો અત્યાર સુધી ની વિગત છે. પરંતુ હજી પણ બાપુ ની વાવે સગવડ કરવા ની બાકી છે. જેમકે એક ભોજનાલય અને રસોઈ કરવાં માટે રસોડુ અને વિશાળ પટાંગણ મા બ્લોક લગાવવા. અને આ કાર્ય માટે ઘણા મોટા ભંડોળ ની જરૂર પડે. અને આ માટે જ ભાગવત સપ્તાહ નું આયોજન કરેલ છે. તો આવો વહાલા જ્ઞાતી જનો આપણે બધા આ સેવા યજ્ઞ મા જોડાઈ ને તન મન અને ધન થી પ્રદીપભાઈ અને તેની ટીમ ને સહયોગ કરી અને પૂજ્ય બાપુ ના આશીર્વાદ ના સહભાગી બનીયે
તા. ક. આપણા બર્ડાઈ સમાજ ના ઘણા પરિવાર પોરબંદર થી ઘણા દૂર રહેતા હોઈ જેમકે રાજ્કોટ,અમદાવાદ,બારોડા,સૂરત મુંબઈ નાસિક અને ઘણા પરિવાર વિદેશ મા વસવાટ કરે છે તો આ પરીવારો માંથી કોઈ ને આ સપ્તાહ મા અનુદાન આપવું હોઈ તો બાપુ ની વાવ નું બેંક ઑફ ઇન્ડિયા મા ખાતું છે જેના નંબર છે

TRIKAMACHARYA ASHRAM
Bank of india ( B O I )
BHANVAD
A /C 326210100004244
IFSC CODE BKID0003262

મિત્રો આ સપ્તાહ જ્ઞાનયજ્ઞ મા કોઈ પણ વ્યક્તિ ને 8 દિવસ પૂજા મા બેસવું હોઈ તો આપ નામ લખાવી સકો છો અત્યાર સુધી મા  5 કપલ ના નામ બુક થયા છે તો જે કોઈ ને 8 દિવસ પૂજા મા બેસવું હોઈ તે પ્રદીપભાઈ થાનકી અથવા ગિરધરભાઈ થાનકી નો સંપર્ક કરી સકો છો પ્રદીપભાઈ ના મોબાઈલ નંબર 9825054949 છે અને ગિરધરભાઈ ના નંબર 9428015825 છે અને આ ગ્રૂપ દ્વારા પણ જાણ કરી સકો છો.અને એક કપલ ને પૂજા મા બેસવું હોઈ તો 21000 રૂપિયા અનુદાન પેટે આપવા ના થાસે.  અને સપ્તાહ મા કોઈ ને એક દિવસ નું જમણવાર આપવું હોઈ તો 11000  રૂપિયા અનુદાન આપી સકે છે તો આ બાબત કોઈ ને વધુ માહિતી જોઇતી હોઈ તો ફોન કરી સકો અથવા રૂબરૂ મળી સકો છો

અસ્તુ..
બાપુ ની જય હો
શ્રી ત્રીક્માચાર્ય ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સમિતિ વતી શ્રી ગિરધરભાઈ થાનકી ના નમસ્કાર

Family News Email

Please email news@bardai.net , if you wish to share any Family News with ALL UK Bardai Samaj members. The Samaj email co-ordinators in Leicester, Northampton and London will then forward your message to their Samaj members

Sponsor

If you own a business or provide a valuable service to the community, why not advertise here?

We also have event sponsorship opportunities where you can promote your company and help the samaj at the same time.

For all advertising and sponsorship opportunities, contact: Secretary on secretary@bardaionline.com

Calendar

9 JulYogini Ekadashi
12 JulSun Eclipse
14 JulChandra Darshan
14 JulRathyatra
16 JulVinayaki Chaturthi
23 JulDevshayani Ekadashi
27 JulGuru Purnima
27 JulMoon Eclipse
7 AugKamika Ekadashi
11 AugSun Eclipse
View Full Calendar

Payments

You can make Donations, Book Tickets and Membership Renewals online

Newsletter

Sign up for the free bardaionline newsletter to get all the updates.