Gaadun Maaru Kyaa Lai Jaai

Index

Hari tun gaadun maaru kyaan lai jaai, kaain na jaanu,
Kaain na jaanu re… kaain na jaanu re kaain na jaanu…
Dharam-karam-naa jodyaa baladiyaa,

Dhiraj-ni lagaam taanun… kaain na jaanu.

Sukh ne dukh-naa paidaan upar gaadun chaalyu jaay.
Kadi uge aashaa-no suraj kadi andhaaru thaay…

He… maari muj-ne khabar nathi kaain… (2)

Kyaan maaru thekaanu…kaain na jaanu.

Paapan pataale swapnaa Sangharyaan…

Mani-ni saankal vaasi re… upar man-ni saankal vasi re
Dagar-dagariyaa aave nagariyaan… naa aave maarun kaashi re. (2)
He kyaare veran raat vite ne kayaare vaaye vhaanu… kaain na jaanu

Kyaan-thi aavyo, kyaan javaanun, kyaan maare rahevaanun
Agam nigamno khel agochar, man-maa munzaavaanu,
He haratu-faratu sharir to chhe

Pinjare ek puraanu… kaain na jaanu.


હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા
ધીરજની લગામ તાણું

સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય

હે મારી મુજને ખબર નથી કંઇ (૨)
ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી રે (૨)

ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીરતો છે
પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…

Index Page