Aamne Nitya Nitya

Index

(Raag: Mein to jugal swarupe ditha Shrinath re)

Aamne nitya nitya darshan desho Trikamraiji re
Aamara Hridaykamalma rehejo Trikamraiji re
Koi kahe chhe Kunvadarvada, koi kahe chhe Aabhparavada

Aamne lago cho aati pyara, Bapu Trikamraiji re….
Amne Nitya ….

Prem dharine sahu darshne aave, chanran-kamalma sish namave
Sakar, Shrifal bhog lagave Trikamacharya ne re….
Amne Nitya ….

Bapu Trikamraini priti kidhi, jagat upadhi badhi chodi didhi
Preme bhakti tamari kidhi, Trikamraiji re ….
Amne Nitya ….

Karuna saagar sanmukh aavo, aevo chhe aaje amaro davo (2)
Aamne bhavthi paar utaro, Trikamraiji re….
Amne Nitya ….

Daas sevakni vinanti swikaro, Bapu aekvar Jhakhi Aapo
Preme bhakti-bhav badhavo Bapu, Trikamraiji re

Amne Nitya ….


(રાગ: મેઈન તો જુગલ સ્વરૂપે દીઠા શ્રીનાથ રે)

આમને નિત્ય નિત્ય દર્શન દેશો ત્રીકામ્રીજી રે
આમારા હ્રીદય્કામાંલમાં રેહેજો ત્રીકામ્રીજી રે
કોઈ કહે છે કુન્વાદાર્વાળા, કોઈ કહે છે આભ્પરાવાળા

આમને લાગો છો આતી પ્યારા, બાપુ ત્રીકામ્રીજી રે….
અમને નિત્ય ….

પ્રેમ ધરીને સહુ દર્શને આવે, ચન્રણ-અ શીશ નમાવે
સાકાર, શ્રીફળ ભોગ લગાવે ત્રીકામાંચાર્ય ને રે….
અમને નિત્ય ….

બાપુ ત્રીકામ્રીની પ્રીતિ કીધી, જગત ઉપાધી બધી છોડી દીધી
પ્રેમે ભક્તિ તમારી કીધી, ત્રીકામ્રીજી રે ….
અમને નિત્ય ….

કરુણા સાગર સન્મુખ આવો, એવો છે આજે ઓ દાવો (2)
આમને ભાવથી પાર ઉતારો, ત્રીકામ્રીજી રે….
અમને નિત્ય ….

દાસ સેવકની વિનંતી સ્વીકારો, બાપુ   આપો
પ્રેમે ભક્તિ-ભાવ બાંધવો બાપુ, ત્રીકામ્રીજી રે

અમને નિત્ય ….

Index Page