Bhajan: Bapu Sharne Padi Mangu Ghadie Ghadi

Bhajan

Bapu Sharne Padi Mangu Ghadie Ghadi

(Rag: Shanbhu Charne Padi Mangu Ghadi E Ghadi)

Bapu Sharane Padi Mangu Ghadi E Ghadi, Dook Kapo Daya Kari Darshan Bapu Aapo.

Tame Bhaktona Dookh Harnara,

Bapu Shounu Shubh Karanara,

Hoo Mandmati Tari Aakal Gati Kashta Kapo.

Daya Kari Darshan Bapu Aapo…..Bapu….

Neti Neti Jaya Ved Kahe Chhe Maru Chitadu Tya Java Chahe Chhe Sara Jagma Chhe Too Vashu Tarama Hoo Bhakti Aapo.

Daya Kari Darshan Bapu Aapo….Bapu….. Hu To Ekal Panth Pravashi Chhata Aatam Kem Udashi. Thakyo Mathi Mathi Karan Jadtu Nathi, Samaj Aapo.

Daya Kari (Bapu) Samajan Aapo…Bapu…

Aapo Drashtima Tej Anokhoo,

Shari Shrushtine Bapu Roope Dekhu,

Mara Manma Vasho Haiye Aavi Hasho,

Shanti Shthapo.

Daya Kari Darshan Bapu Aapo….Bapu…

Bapu Bhaktona Bhav Dookh Kapo,

Nitya Shevanu Shukhdhan Aapo.

Tado Man Mada Tali Garve Sada Bhakti Aapo

Daya Kari Darshan Bapu Aapo…Bapu…


ભજન

બાપુ શરણે પડી મંગુ ઘડીએ ઘડી
(રાગ: શંભુ ચારને પડી મંગુ ઘડી એ ઘડી)

બાપુ શરણે પડી મંગુ ઘડી એ ઘડી, બૂક કાપો દયા કરી દર્શન બાપુ આપો.

તમે ભક્તોના દૂખ હરનારા,

બાપુ શોઉંનુ શુભ કરનારા,

હૂં મંદમતી તારી આકલ ગતિ કાષ્ટ કાપો.

દયા કરી દર્શન બાપુ આપો…..બાપુ….

નેતિ નેતિ જાય વેદ કહે છે મારુ ચિતડું ત્યાં જવા ચાહે છે સારા જગમાં છે તૂ વશુ તારામાં હૂં ભક્તિ આપો.

દયા કરી દર્શન બાપુ આપો….બાપુ….. હું તો એકલ પંથ પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી.થાક્યો માંથી માંથી કારણ જડતું નથી, સમાજ આપો.

દયા કરી (બાપુ) સમજણ આપો…બાપુ…

આપો દ્રષ્ટિમાં તેજ અનોખુ,
સારી શ્રુશ્તીને બાપુ રૂપે દેખું,
મારા મનમાં વષો હૈયે આવી હશો,
શાંતિ શઠપો.

દયા કરી દર્શન બાપુ આપો….બાપુ…

બાપુ ભક્તોના ભાવ દૂખ કાપો,

નિત્ય સહેવાનું શુંખધાન આપો.

ટાળો મન માળા તાલિ ગર્વ સદા ભક્તિ આપો
દયા કરી દર્શન બાપુ આપો…બાપુ…