Dhoons

Index

Raghupati raaghav raajaa raam, Patit paavan sitaaraam.
Sitaaraam…Sitaaraam…. Bhaj man pyaare Sitaaraam.
Raatre nindraa divase kaam, Kyaare bhajashu Sitaaraam,
Haathse karlo gharka kaam, Mukhase bolo Sitaaraam


Nitya nitya sundar mukhaar ravindam
Naache re nanda laalaa nadalaalaa……… (2)
Bhaktoke rakhawalaa…nandlaalaa (2) Gopeeke gopaalaa..nandlaalaa (2)
Meerake matwalaa……nandlaalaa (2) Nitya nitya sundar


Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare
Hare Raam Hare Raam, Raam Raam Hare Hare


Shree Krishna Govind Hare Muraare
He Naath Naaraayana Vaasudev
Bhaj Man Raam Bhaj Man Sita
Vohime Bhaagawat Voheeme Geetaa


Mukund Maadhav Govind bol Keshav Maadhav hari hari bol
Ram Ram bol Ram Ram bol Krishna Krishna bol Krishna Krishna bol

Shiv Shiv bol Shi Shiv bol Radheshyaam bol Sitaraam bol
O mere manvaa hari hari bol


Siya swaamikee jai pyaare Raaghavki jai
Bolo Hanumaan Krupaaluki jai jai jai…


NarNarayan Swaminarayan, narNarayan Swaminarayan
Swaminaaraayan   Swaminaaraayan  Swaminaaraayan Krishna


Krishna Krishna karatee thee, so mei hi Krishna ho gai,
Meihi Krishna ho gai Ram: mei hi Krishna ho gai,
Hari hari sumaro din ane raat, hari binaa joothi baat.


રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ.
સીતારામ…સીતારામ…. ભજ મન પ્યારે સીતારામ.
રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશું સીતારામ,
હાથસે કરલો ઘરકા કામ, મુખસે બોલો સીતારામ


નિત્ય નિત્ય સુંદર મુખાર રવીન્દમ
નાચે રે નંદા લાલા નાદાલાલા……… (૨)
ભક્તોકે રખવાલા…નંદલાલા (૨) ગોપિકે ગોપાલા..નંદલાલા (૨)
મિરકે મતવાલા……નંદલાલા (૨) નિત્ય નિત્ય સુંદર


હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે


શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે
હે નાથ નારાયના વાસુદેવ
ભજ મન રામ ભજ મન સીતા
વોહીમે ભાગવત વોહિમે ગીતા


મુકુન્દ માધવ ગોવિંદ બોલ કેશવ માધવ હારી હારી બોલ
રામ રામ બોલ રામ રામ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ કૃષ્ણ કૃષ્ણ બોલ

શિવ શિવ બોલ શી શિવ બોલ રાધેશ્યામ બોલ સીતારામ બોલ
ઓ મેરે માનવા હારી હારી બોલ


સિયા સ્વામીકી જી પ્યારે રાઘવ્કી જી
બોલો હનુમાન કૃપાલુકી જી જી જી…


નરનારાયણ સ્વામીનારાયણ, નરનારાયણ સ્વામીનારાયણ
સ્વામીનારાયણ  સ્વામીનારાયણ સ્વામીનારાયણ કૃષ્ણ


કૃષ્ણ કૃષ્ણ કરતી થી, સો મેઇ હી કૃષ્ણ હો ગઈ,

મેઈહી કૃષ્ણ હો ગઈ રામ: મેઇ હી કૃષ્ણ હો ગઈ,
હારી હારી સુમરો દિન અને રાત, હારી અ જૂઠી બાત.

Index Page