He Aabhaparo Meline Bapu Tame Kiya Gaya

Raas

He Aabhaparo Meline Bapu Tame Kiya Gaya
(Rag: Mara Pag Kera Kadia Re Viro Maro Leva Awayo)

He Aabhaparo (2) Meline Bapu Tame Kiya Gaya He Aabhaparo (2) Meline Bapu Tame Kiya Gaya Ke Tara Darshaniyani Chhe Aash

Bapu Tame Kiya Gaya (2)

He Aabhaparo (2) Meline Bapu Tame Kiya Gaya….

Hoo To Kediye Hoo To Kediye Kediye Re,

Bapu Hoo To Joti Faroo

Hoo To Nesda (2) Nesde Bapu Hoo To Puchhati Faroo. Mara Manda Udasire Darshaniya Kayare Thashe. He Aabhaparo (2) Meline Bapu Tame Kiya Gaya….

Mara Thakiya Tan Re, Bethi Hoo Vatadi Jovu.

Maru Mandru Mandru Aakul Vyakul Thaai,

Bapu Tame Kiya Gaya.

Tara Darshaniyani Chhe Aasha Dookhda Bhagjo Re, Mare Aakhe Aasundani Dhar, Bapu Tame Jaldi Aavo, He Aabhaparo (2) Meline Bapu Tame Kiya Gaya….

Mara Manma Ho Mara Manma Aavi Betha, Aabhapare Bapu Kayathi Male, Hoo To Hoo To Dhanya Thai Chhun, Aaj Darshaniya Adabhut Thaya, Mara Antar Aanand Chhalkay Darsaniya Adbhut Thaya.

He Aabhaparo (2) Meline Bapu Tame Kiya Gaya….


રાસ
હે આભપરો મેલીને બાપુ તમે કિયા ગયા (રાગ: મારા પગ કેરા કડિયા રે વીરો મારો લેવા અવાયો)

હે આભપરો (2) મેલીને બાપુ તમે કિયા ગયા હે આભપરો (2) મેલીને બાપુ તમે કિયા ગયા કે તારા દાર્શનીયાની છે આશ
બાપુ તમે કિયા ગયા (2)

હે આભપરો (2) મેલીને બાપુ તમે કિયા ગયા….

હૂં તો કેડિયે હૂં તો કેડિયે કેડિયે રે,

બાપુ હૂં તો જોતી ફરૂ
હૂં તો નેસડા (2) નેસડે બાપુ હૂં તો પૂછતી ફરૂ. મારા મંદ ઉદાસીરે દર્શનીય કયારે થશે. હે આભપરો (2) મેલીને બાપુ તમે કિયા ગયા….

મારા થાકીય તન રે, બેઠી હૂં વાતાદિ
જોવું.
મારુ મંદ્ર મંદ્ર આકુળ વ્યાકુળ
થાય,
બાપુ તમે કિયા ગયા.

તારા દાર્શનીયાની છે આશા દૂખદ ભાગજો રે, મારે આંખે આંસુંડાની ધાર, બાપુ તમે જલ્દી આવો, હે આભપરો (2) મેલીને બાપુ તમે કિયા ગયા….

મારા મનમાં હો મારા મનમાં આવી બેઠા, આભપરે બાપુ કયાંથી મળે, હૂં તો હૂં તો ધન્ય થઇ છું,આજ દર્શનીય અદભુત થયા, મારા અંતર આનંદ છલકાય દર્શનીય અદભુત થયા.

હે આભપરો (2) મેલીને બાપુ તમે કિયા ગયા….