* Bardai Online

Rakh Na Ramakada

Index

Rakh Na Ramakada Mara Rame Ramta Rakhya Re.
Mrutyulok Ni Mati Mathi Manav Kahi Ne Bhakhya Re
… Rakh Na Ramakada

Bole Dole Roj Ramkada, Neet Neet Ramatyu Mande Re (2)
Aa Maru Aa Taru Kahi Ne Ekbija Ne Bahande Re
… Rakh Na Ramakada

Hay … Kachi Mati Ni Kaya Mathe Maya Kera Rang Lagaya Re (2) ,
Dhingla Dhingliye Ghar Mandya, Tya To Vijanla Vinjaya Re
… Rakh Na Ramakada,

Anant No Tant Na Tutyo, Ne Ramat Adhuri Rahi (2)
Tanda Ne Manda Ni Vaato Aavi Tevi Giyi re
… Rakh Na Ramakada


રાખ ના રમકડા મારા રમે રમતા રાખ્યા રે.
મૃત્યુલોક ની માટી માંથી માનવ કહી ને ભાખ્ય
… રાખ ના રમકડા

બોલે ડોલે રોજ રમકડા, નિત નિત રમત્યું માંડે  (૨)
આ મારું આ તારું કહી ને એકબીજા  એ રે
… રાખ ના રમકડા

હાય … કાચી માટી ની કયા માથે   રંગ લાગ્યા  (૨) ,
ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યા, ત્યાં તો વિજન્લા વિન્જાયા રે
… રાખ ના રમકડા,

અનંત નો તંત ના તુટ્યો, ને રમત   (૨)
તનડા ને મંડા ની વાતો આવી તેવી
… રાખ ના રમકડા

Index Page