Shree Trikmachary Bapuni Jivan Jyot શ્રી ત્રિકમાચાર્ય બાપુની જીવન જ્યોત

Mata Pita Gurudevne Ladi Ladi Lagu Pai.

Aashish Dejo Tuj Balne Satsang Kero Sath
Mata Jena Lachhbai Pita Naam Haridas
Putra Jena Nipjya Rushi Kero Avataar.

Uncho Dungar Abhaparo Ne Ujala Bapuna Dham
Vaadi Tana Sathi Tanu Unchu Chhe Kai Naam,
Jivan Tana Khetarama Ane Vavya Hari Naam Bij.

Prabhu Keri Bhakti Tana Paya Chhe Kai Nir
Ankur Futya Ae Bijma Brahm Keru Gnaan.

Guru Tana Ae Gnaan No Mitho Chhe Kai Swaad.
Harpal Hariras Pive Ane Bijane Pan Paay
Aeva Satguru Devne Koti Koti Pranaam


શ્રી ત્રિકમાચાર્ય બાપુની જીવન જ્યોત
માતા પિતા ગુરુદેવને લડી લડી લાગુ પાઇ.

આશિષ દેજો તુજ બાલને સત્સંગ કેરો સાથ
માતા જેના લાછબાઈ પિતા નામ હરિદાસ
પુત્ર જેના નિપજ્યા ઋષિ કેરો અવતાર.

ઊંચો ડુંગર આભપરો ને ઉજળા બાપુના ધામ
વળી તાના સાથી ટાણું ઊંચું છે કઈ નામ,
જીવન તાના ખેતરમાં અને વાવ્યા હરિ નામ બીજ.

પ્રભુ કેરી ભક્તિ તાના પાયા છે કઈ નીર
અંકુર ફૂટ્યા એ બીજમાં બ્રહ્મ કેરું જ્ઞાન.

ગુરુ તાના એ જ્ઞાન નો મીઠો છે કઈ સ્વાદ.
હરપળ હરિરસ પીવે અને બીજાને પણ પાય
એવા સતગુરુ દેવને કોટી કોટી પ્રણામ