Shri Trikamacharya Bapuni Mansik Pooja

Prabhatiyu

Shri Trikamacharya Bapuni Mansik Pooja

Aum

Trikam Tare Aanganiya Mare Pooja Tari Karvi Re Aasopalav Na Toran Bandhu Tare Re Mandiriye

Trikam Tare…..

Puspakeru Aasan Bichhavu (2) Premethi Birajo Re Ganga Jamna Jalbhari Aavu Chharan Tamara Dhova Re

Trikam Tare…..

Shital Chandan Tilak Sajavu Trikam Tara Bhalma, Abil Gulal Ne Kunku Chhati Sukhad Har Paheravu Re

Trikam Tare…..

Dhup Dip No Mahima Moto Aarti Lahvo Leva Re Shrifal Sakar Tulasi Dharavu Bhave Aarogo Deva Re Trikam Tare…

Aabhpara Na Sant No Mahima Lakho Vandan Karva Re. Vandan Swikari Aashish Dejo (2) Sambhali Darsan Dejo. Niradhar Na Aadhar Thaine Raksha Shauni Karjo Re Trikam Tare…..

Aanand Mangal Utsav Mare Pooja Tari Karvi Re, Trikam Tare Aangan Mare Pooja Tari Karavi.


પ્રભાતિયું

શ્રી ત્રિકમાચાર્ય બાપુની માનસિક પૂજા

ઔમ

ત્રિકમ તારે આંગણિયા મારે પૂજા તારી કરવી રે આસોપાલવ ના તોરણ બંધુ તારે રે મંદિરિયે
ત્રિકમ તારે…..

પુસ્પકેરું આસાન બિછાવું (2) પ્રેમેથી બિરાજો રે ગંગા જમણા જળભરી આવું છારાન તમારા ધોવા રે
ત્રિકમ તારે…..

શીતળ ચંદન તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં, અબીલ ગુલાલ ને કુંકુ છાતી સુખદ હાર પહેરવું રે
ત્રિકમ તારે…..

ધૂપ દીપ નો મહિમા મોટો આરતી લ્હાવો લેવા રે શ્રીફળ સાકાર તુલસી ધરાવું ભાવે આરોગો દેવા રે ત્રિકમ તારે…

આભપરા ના સંત નો મહિમા લખો વંદન કરવા રે. વંદન સ્વીકારી આશિષ દેજો (2) સાંભળી દર્શન દેજો. નિરાધાર ના આધાર થઈને રક્ષા શૌની કરજો રે ત્રિકમ તારે…..

આનંદ મંગલ ઉત્સવ મારે પૂજા તારી કરવી રે, ત્રિકમ તારે આંગણ મારે પૂજા તારી કરાવી.