Article about Bardai (in Gujarati)

Written by Keshavram Kashiram Shastry

This article originally appeared in the Federation of Sri Bardai Brahmin Samajs UK Directory 1995.


આપણી બર્ડાઇઓની ઓળખ

લેખક: શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી


બરડા-બારાડીની ભુમી સાથે સંબંધ ધરાવનારો એક “ગારુલક સંજ્ઞક રાજવંશ ઇ.સ. ૪૮૧ થી ઇ.સ. ૫૭૪ સુધીમા હોવાનું જાણવામૉ આવ્યું છે.૯ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૩, પુ ૧૩૬ ૧૩૭)»મો રાજવંશની રાજધાની એમા મળેલા ર તામ્રપત્રોમા જણાવ્યા પ્રમાણે ફંક- પ્રસવણમા હતી, આ કોઇ પ્રસવણ ઝરણું ધરાવનારું ગામ જણાય છે. આજે જેના મૂળ શબ્દોમો ફંક સમાયો હોય તેવું કોઇ ગામ જાણવામાં આવતું નથી. એટલું જ એનાથી ફલિત થાય કે કોઇ પર્વત કે ડુંગરની તળેટીના કોઇ ઝરણા પાસે વસેલું આ નગર હોય. ગારુલક મહારાજ શૂરના પુત્ર વરાહદાસનો પુત્ર શૂર બીજો અને આ શૂરનો નાનો ભાઇ વરાહદાસ બીજો એણે પોતાના બાહુબળથી પ્રાપ્ત કરેલી. દ્રારકા તેનો એ અધિપતિ હતો. જેણે અનેક દેવાલયો, બગીચા, મોટા વિહાર સઘાદ્રતો અને પરબ કરાવ્યાં હતાં. સંભવ છે, કૅ દ્રારકાના જાર્ણ થયેલા જગત-મંદિરનો એણે પુનરુદ્રાર કર્યો હોય આ વરાહદાસ બીજાનો પુત્ર સિંહાદિત્ય હતો. તેણે એલાપદ્‌ ગામના મેત્રાયણી શાખાના, કૃષ્ણાત્રેય ગોત્રના બ્રાહ્મણ બ્રહ્મચારી બાપ સ્વામીને દર્ભાચાર નામના ગામમાં વાવ સાથેનું એક ખેતર દાનમા આપ્યું હતું. (વલભી સં. ૨૫૫, અશ્વિન સુદિ ૧૩ «ઇ.સ. ૫૭૪), ગુજરાતના એતિહાસિક લેખ, ગ્રંથ -૩ પ્રકિર્ણ લેખો ૫-૧0-૫૨

બાપ સ્વામી કૃષ્ણાત્રિ ગોત્રનો બ્રાહ્મણ નિર્વિચાદ રીતે છે અને સ્થાનિક પ્રદેશનો જ વતની છે. એનું વતન “એલાપદ્‌ ગામ છે. અને દાન મળ્યું છે. તે ખેતર દર્ભાચર ગામની સીમમાંનું “એલાપદ્‌ કયાં આવ્યું? વિદ્દાનોમા આ વિશે ઘણો મતભેદ છે. બરડા-બારાડી વિસ્તારનો વિચાર કરીએ તો ઢાંકની ઉતરે આવેલું “વેરાવડઅને ઉત્તર-પશ્ચિમે “વેરાવડ (ભાણવડ તાલુકો) લાલપુર મહાલમૉ નાની-મોટી “વેરાવળ અને જામજોધપ્‌ર તાલુકાનું પણ વેરાવળ આમાનું કોઇ એક ગામ હોઇ શકે. 6ક.કા. શાસ્ત્રી, અતિતતને આરે પૃષ્ઠા ૭૨)

દર્ભાચાર ગામનો આ વિસ્તારમા પત્તો લાગતો નથી. આ ગામનું ખેતર દાનમાં મળ્યું હોઇ હવે બાપ સ્વામી આ ગામમા આવી વસ્યો એટલું આપણે પામી શકીએ.

૧૯૪૨ના ડિસેમ્બરથી ૧૯૪3ના એપ્રિલના અંત સુધી જેસલમેર ત્પશ્ચિમ મારવાડ)મો હસ્તલિખિત પુસ્તક ભંડારોની જાંચ કરવા અને મહત્વના ગ્રંથોની નકલ કરી લેવા ગયેલો ત્યારે ત્યાંના પોકરણા બ્રાહ્મણોના નિકટના સંબંધમાં આવવાનું થયેલું. આપણી જ્ઞાતિના મુખ્યત્વે, થાનકીઓના ખાસ કરીને બહેનોના નૃવંશ શાસ્ત્રીય લક્ષણોમો મને મળતાં -પણું જણાયેલું. તેથી મૂળમા ક્યાંક એકાત્મકતા હોય. આમ હોય તો થાનકીનો પ્રાચીનકાલનો પૂર્વજ સિંઘના પ્રદેશમાથી આવીને પશ્ચિમ સૌરાષ્ટ્રમા વસ્યો હોય ઘૂમલીમાથી સૌંઘવ રાજવંશના મળેલાં સાત તામ્ર શાસનોમો «ઇ.સ. ૭૩૫ – ૯૧૫) કયાંય પણ આપણા બ્રાહ્મણોના ગોત્રોવાળા બ્રાહ્મણો જોવા મળતા નથી. વલભીના ર્મન્નક રાજા ધવસેન બીજાનાં

ઇ.સ. ૬૩૧નો રાષ્ટ્કૂટ વંશના જયભટ ત્રીજાના ઇ.સ. 90૬ના તામ્રદાનશાસનોમા ભારદ્રાજ ગાત, વત્સ ગોત્ર, તાપસ ગોત્ર, ઉગમન્યુ ગોત્ર અને શ્રાવાયન ગોત્રના “ગિરિનગર વાસ્તવ્ય બ્રાહ્મણોના ઉલ્લેખ થયેલો છે. આમૉના “ભારદ્રાજ અને “વત્સ એ બે ગોત્ર ગિરનારા બ્રાહ્મણોમા સચવાયલા જોવા મળે છે. જાની જેતપુરા, ભટ્ટ સંધિજિયા, પંડયા ગિદડિયા, જોશી પાણી છંડા, જોશી દિવચીયા અને જોશી સોમપુરા ભારદ્રાજ ગોત્રના છે. તો ઠાકર કુકાસિયા અને બદ્ન કોટડિયા વત્સગાત્રના કૃષ્ણાત્તિગોત્રના કુળ ગિરનારાઓમૉ ઘણા છે.

પાઠક ચોરવાડા, પુરોહીત માધવપુરા, ઠાકર નગરોત્તરા, પંડિયા માવદિયા, પંડયા પામેદિયા, ઠાકર પઢિયાર, જોશી પામેદિયા, જોશી પિબોડિયા આ ગોત્રના છે. અને નોંધપાત્ર એ છે કે આ સમદ કાંઠાના કે એની નજીકના ગામોની અવટંકા છે બરડાઇ જ્ઞાતિમા સમગ્ર જ્ઞાતિનો લગભગ ત્રીજા ભાગ ધરાવતા “થાનકી અવટંકના કૃષ્ણાત્રિ ગોત્રના બ્રાહ્મણો છે. બારડીમા પાછળથી વિક્સલી મોટીનાત (અત્યારે કદાચ ત્રણસો એક થી વધુ ઘર ન હોય તેવી નાત)મા કુષ્ણાત્રિગોત્રના કુળ નથી પાંચ હજાર થી પણ વધ્‌ ઘર ધરાવતી નાની નાતમો *થાનકીનું પેટા નાનું કુળ “પંડિત અવટક ધરાવનાર્‌ં છે.

બડાઇ બ્રાહ્મણમો “થાનકી પછી સંખ્યાબળની દૃષ્ટિએ ભારદ્રાજ ગોત્રસ “જોશી અવટંકવધારી કુળ છે. ગિરનારાઓમા ભારદ્રાજ ગોત્રના કુળ ૭ મી સદીમા ગિરિનગર વાસ્તવ્ય તરીકે સૂચિત છ બરડાઇ બ્રાહ્મણમો ભારદ્રાજ ગોત્રનો પહેલો પુરુષ ૧0મી સદીમા જાણવા મળે છે. સોધવવશના અનુસંધાનમો એના જ એક ફાંટા તરીકે વિકસેલા જયેષ્ઠુક પ્રદેશના ધૂમલીના રણ બાલ્કસદવ સ ૧0૪૫ «ઇ.સ. ૯૮૯)મોા અણહિલ્લપાટણથી પોતા સાથએ લાવીને અને પીંડતારક ક્ષેત્ર (પીંડારા)મા શ્રાદ્ધ સરાવડાવીને ભરદ્દાજગોત્રના દામોદર અધ્વર્યુને દકિણામા “કરલી ગામ મંદિરની નજીક ખોદકામમાથી મળ્યું છે. આજે એ નામનું ગામ તો હયતા નથી, પરંત્‌ ખાડીના પ્લને *કરલીના પ્લ કહેવામા આવે છે. ભલે ગામ નષ્ટ થયું હોય, પણ એ તામ્રદાન શાસનમાં “કરલી ગામની ચત્સીમાના બધાં જ સ્થાન આજે હયાત છે. જેમ કે પૂર્વ દિશાઓ વા-વોકલા સમીપે “વન્દાણા «વનાણૂં), દક્ષિણ દિશાએ છાઇયા «છાયા) પશ્ચિમ દિશાએ ખાડયાં (ખાડીઉપર) પોરવેલાકુલ (પોરબંદર) ઉત્તરમાં દિશામો “દવગ્નામ (દહેગામ) નજીકમો “વહકદા (આજનું કાનીવદર) અને ચરડી (આજનો જરડીનો નેસ, રાણાવાવથી ઉત્તરના ભાણવડ તરફ જતાં રાજમાર્ગ કાટકની ઉત્તર બાજા) આજે ૧00૩ વર્ષ થવા આવ્યા છે. કરલી એ ચારેબાજાના સ્થાનોના મધ્ય કન્દ્રમા આવેલ્‌ં હોય શકે ભારદ્રાજ ગોત્રીય જોશીઓ અત્યારે આદત્યાણાં કોલીખડાં, બોખીરા, ત્યાથી દહ્ષીણમા ઓડદર ગોસા અને ટ્કડામા આબાદ થયૅલ અનુભવાય છે. કરલીને માટે નજરમા તરત આવે તો એ ‘કોલીખડા ઉપર જાય છે. એ કે એની દક્ષિણના કોઇ ભાગમા ગામ હશે એટલાથી આજ તો સંતોષ લેવાનો.

ગિરનારા બ્રાહ્મણોમોના ભારદ્રાજ ગોત્રના કુળ ૭ મી સદીએ પહોંચે છે. જયારે બરડાઇ બ્રાહ્મણોમાં ૧0મી સદીએ પહોંચે છે, પરંતુ ગિરનાર બ્રાહ્મણોનાં કુળગોર ક કપાળગોર તરીકે જોશી પાણીછંડા છે. આમ તે પાણીછંડા શા માટે કહેવામા આવ્યા હશે? ઉત્તર આપી શકાય 5 બીજથી પાણી છાંડીને વિદ્ધ્તાને કારણે સમગ્ર જ્ઞાતિના ગોર થવાની સંભાવના કરી શકાય. એ કયારે કે જયારે સમુદ્રકાંઠાના બ્રાહ્મણાના બ વિભાગ અલગ થયા હોય. એ સમય પાંચસો-છસ્સો વર્ષથી વધ્‌ જાના નહિ હોય. ઉપરનાં બ સમાન ગોત્ર ઉપરાંત મહેતા પશવાળિયા-ભટ્ટ, કંસારિયા-જોશી, સ્વસ્થા[નયા ગિરનારામો અને આચાર્ય બરડાઇઓમા કાશ્પય ગોત્રના છે. જયારે ગિરનારામો ઠાકર સર્યા અન બરડાઇમૉ બાંભણિયા ગર્ગ ગોત્રના છે. આમ બન્નેમો ચાર ગોત્ર સમાન છે. અને આ હજાર વર્ષષીઅ વધુ જાના અને મોડેથી છટા પડેલા છે. કોત્સ, કોરવ, મોનય, સૌદ્યમ, કોશ, સાંડિલ્ય, વત્સ, ભાગીન આ ગોત્ર બરડાઇમા નથી, તો કોડિલ્ય, ગૌતમ મરીચિ અને કૌશિક ગોત્રો ગિરનારામા નથી

બ્રાહ્મણોમો જ્ઞાતિઓ હતી નહિં, બહારનો વિદ્રાન બ્રાહ્મણ સંજોગવશાત્‌ આવી સ્થિર થાય ત્યાર સ્થાનિક બ્રાહ્મણો સાથે વિવાહ સબંધથી ભળી જતો હતો. એ રીતે જે ગોત્રો સમાન નથીં તવા બહારથી આવેલા વિદ્દાન બ્રાહ્મણો બન્ને જ્ઞાતિઓમા જોડાઇ ગયા છે. મોડેથી પ્રાદશિક રીત જ્ઞાતિઃના મુસ્લિમ કાલમા ઉભી થઈ તે પ્રમાણે, બ્રાહ્રણોમા પણ થઇ,

સૌરાષ્ટ્ર પ્રાચીનતમ સમયમા તો કોલાના પ્રદશ હતો. તેથી તો શાસ્ત્રોમા તેવા તેવા દશામાં જ! પ્રાયશ્ચિત કરવાનું જણાવ્યું છે. તવા દશામા સ્રાષ્ટાન પણ ગણાવવામાં આવેલ છે. છેક યાદ્વા અન આભીરોથી લઇ «વધુ પ્રાચીન સમયમા જઇએ તો, ચદ્રવંશના શાર્યાતોથી લઇ જેમના અવશષ જાણવામો નથી.) કોળી સિવાયની બધી જ પ્રજા સમયના વિશાળ વ્યાપક સૌરાષ્ટમા આવીન વસા છે. ઔદીચ્યો ગુજરાતમા આવી ઉત્તર-પૂર્વ સોરાષ્ટ્રમા વિકસ્યા. એની પૂર્વ આવી વસેલા બ્રાહ્મણ માં સોમપુરા પ્રભાસપાટણમા સ્થિર થયૅલા, ગિરનારા અને બરડાઇ ગિરિનગર અને બરડામાં સ્થિર થયેલા, ગુગળી બેટ દ્રારકામો (અબોટી બ્રાહ્મણા પણ) અને મોડેથી મોઢ બ્રાહ્મણો આ સિવાયના બીજા બ્રાહ્મણો ઓદિચ્યો, નાગર બ્રાહ્મણો પણ પ્રમાણમાં મોડેથી, ઉત્તર સોલંકી કાળ અન વાઘલા કાળમા.

એક પ્રશ્ન વિચારવા જેવો છે. રાણા બાષ્કલ દામાદર અધ્વર્યૂને લાવ્યો અને કરલી ગામ દાનમાં આપી એને ગોરપદું આપ્યું એક દિવસ હું ધૂમલીમા જેતાવાવ જોવા ગયો. ત્યાં કોલીખડાના એક જાશી નિવેદ કરતા હતા. મેં પૂછતાં તેમણે કહ્યું કે અહીં અમારા દેવનું સ્થાન છે. આનાથી એક વાત વધાર દઢ થઇ કે જેઠવા રાણાઓએ જોશીઓને ગોરપદું આપેલું. આ વાતની વધારે ખાતરી કરવા મારા ભાણેજ શ્રી દોલતરામ ગો. થાનકી દ્વારા બાબડામો ભારવાડાના બહુ જાણીતા બારોટની સાથ મુલાકાત ગોઠવાઇ. થાનકીઓ રાણા સાહેબના ગોર કયારથી થયા? એવા સવાલના જવાબમાં તમહા કહ્યું કે ગોર તો જોશીઓ જ હતાં. પણ ભાણેજ થાનકીને (ખાસ કરીને છાયાના રહેવાસીઆન) ગોરપદું આપ્યું. આ મને એક સૂચક સમાધાન લાગ્ય્‌ં.

બર્ડાઇ બ્રાહ્મણો કોણ છે એ બતાવવાનો આ નાનો પ્રયત્ન છે હજી ઘણ્‌ શોધવાનું બાકી છે