ત્રીકમજી બાપુના પરચા તથા જીવન ચરિત્ર

પ. મહાત્મા શ્રી ઝીણા બાપુએ લખાવેલ ત્રીકમજી બાપુના પરચા તથા જીવન ચરિત્ર

પૂજ્ય ત્રીકમજી બાપુનો જન્મ કુણવદર ગામે થયો હતો. પિતાજીનું નામ હરિદાસ અને માતાજીનું નામ લાલબાઈ હતું,

ત્રીકમજી બાપુની તેર વર્ષની ઉંમરે બર્ડા ડુંગરમાં ફરવા ગયા હતા. એક જોગી મળ્યા, એક લીલા પૂઠાની ચોપડી આપી હતી. પોતે અભણ હતા પણ ચોપડી વાંચી લેતા હતા. માતાજીની સર્જ્યુની પહેલી સાધના કરી એડ ટાણું જમતા. ખેતીના કામમાં ભાઈયુંતે મદદ ડરતા.

પોતાના પત્નિ સંવત ૧૯૫૭ની સાલમાં સ્વર્ગવાસી થઈ ગયાં. એક દીકરી હતી, દીકરી પણ ચાર વર્ષની ઉંમરે દેવ થઈ ગઈ.

ત્રીકમજીબાપુ કુણવદર ગામે પોતાના ભાઈયું, કુટુંબની રાજીપે રજા માગી નિવૃત્ત થયા પહેલા તેઓ બીલખા ગયા. પૂ. નથુરામ શર્માની જગ્યામાં છ માસ રહ્યા. ત્યાંથી જૂનાગઢ ગયા. રેવતીકુંડ તથા દામોદરડુંડ તેમના કાંઠા સામે મુચક રાજાનું ભોંયરું છે તે ભોંયરામાં રહેવા લાગ્યા. પોતાને કરાળ ડરવાનો વખત થયો, એડ સાધુ આવ્યા. બોલ્યા બેટા પ્રસાદ આપ. બાપુ પ્રસાઠ મંડ્યા દેવા ને સાધુ મંડ્યા જમવા. પછી બાપુએ સાધુતે કહ્યું કે પાણી પીઓ. પાણી પીધા વિના સાધુ જમીન પર ધૂળમાં હાથ ઘસી ચાલતા યઈ ગયા, ત્યાં અંતરધ્યાન થઈ ગયા. ત્રીકમજીબાપુ સમાધિ ચડાવી બેઠા, ભોંયરામાં જનાર્દનનો. ધૂપ થયો. બાપુ ત્યાં ગયા. એ સાધુના દર્શન થયા. એ. પછી એમને ક્ષુધા બહુ ઓછી લાગતી. બાપુએ કોઈને ગુરુ ધાર્યા નથી. સામાના લક્ષણ લીધા- સામાના ડયા ગુણ છે? તે સારા ગુણો લેતા.

પૂ, બાપુએ કોઈ ચેલા પણ ધાર્યા નથી. કોઈને મોટું થાવા કામનું આળસ થયું હોય ને ચાલી નીકળ્યા હોય ને કહે હું બાપુતો ચેલો છું તો તે વાત ખોટી છે. કોઈ બાબતથી ખાપુતી સેવા ડરી છે એમ કહેતું હોય તો તે સત્ય બીના છે.

ભોંયરામાં સાત વર્ષ તપ કર્યું હતું. ગીરનારના ભોંયરા દ્રારા દ્રારકા પહોંચ્યા હતા. શ્રી ગોપાલની ગુફા પોણા બે વર્ષ રહ્યા હતા. પોતાને ત્યાં શરીર બદલાવી નાખવું હતું પણ દયારામ, ગુગળી બ્રાહ્મણ અને જેમનું નામ વિકલઠાસએ. બાપુતે કાલાવાલા કરી શરીર ટકાવી રાખવા કહ્યું, બાપુએ. પોતાનું શરીર ટકાવી રાખ્યું.

દ્વારકાથી બાપુ બેરાજે ગયા. શેઠશ્રી જુઠાને ત્યાં ઊતર્યા. હુતાશણીનો તહેવાર આવ્યો. રેઠશ્રી જુઠાને ત્યાં દીકરાનો જન્મ થયો. તેનીએ કહ્યું કે કાનમેરા હોળી કરવા જવા નહિ દઉં. હોળીના દિવસે દસ વાગે પોતાના ઓરડાનાં બારણા બંધ ડીધાં. માયે તાળાં દઈ દીધાં, શેઠ જુઠાને બાપુએ ડહ્યું કે હવે તારે એકમને. દિવસે ચાર વાગે બારણાં ઊઘાડવાં. બાપુએ તો હોળીને દિ બર્ડા ડુંગરમાં ધુમલીની. પડખે વાવ છે તે રાણીવાવ કહેવાય છે.

ત્યાં રબારીના નેસડે બાપુએ દૂધ પીધું, ત્યાંથી બાપુ કાનમેરાની હોળીએ ગયા. એકમને. દિવસે સવારે નવ વાગે બાપુ રાણીવાવે આવ્યા. રબારીએ ડહ્યું ડે બાપુ હું આપને બેરાજે મૂકી જાઉં, બાપુએ. કહ્યું ડે હું હાલ્યો જાઉં છું તું આપડી (પકડી) લેજે. બેરાજા સુધી સાંઢિયો. ધોડાવ્યે ગયો છતાં બાપુ બેરાજા સૂધી અપડાણા નહિ. રબારીએ. શેઠને જઈને ડહ્યું ડે બાપુ અહીં આવ્યા છે કે? જુઠે શેઠે કહ્યું કે ગઈકાલે મેં દસ વાગે તાળાં દીધાં છે,

આજે ચાર વાગે તાળાં ઊઘાડવા છે. ચાર વાગ્યા એટલે જુઠે રોઠે તાળાં ઊઘાડ્યાં, પૂ બાપુએ પોતાના છેડેથી ડૂંભ છોડીને આપ્યો. જુઠો શેઠ પૂ. બાપુના પગમાં પડ્યો. બાપુ હવે તમારી સામે કદી વાદ નહિ કરૂં. મારાં તાળાં દીધેલ તો. પડ્યા રહ્યા. આપ તો કાનમેરાની હોળી ડરી આવ્યા બાપુ આભપરે રહેતા એક સતવારો પોતાની વાડીએ તેડી ગયો તેનું નામ પ્રેમજી હતું. બાપુએ તેને ડહ્યું કે વાડીમાં કાંઈ પરસાઠી છે ? પ્રેમજીભાઇ પતકોળું લઈ આવ્યા. બાપુએ પતકોળુ સુધારીને આપી દેવા કહ્યું, બધા ભક્તુતે પ્રસાદી મીઠી લાગી. બાપુ ત્યાંથી ચાલ્યા ગયા, બીજે દિ એજ વેલામાંથી પતકોળું લઈ આવ્યા.

પતકોળાની પરસાદી ડીધી પણ. આ વખતે પરસાદી ખવાણી નહિ. ત્યાં તો ઘણાંય માણસો હતાં પ્રેમજી સતવારાના મનમાં એમ થઈ ગયું કે આ ડોઈ પરમાત્માનો અવતાર લાગે છે. પ્રેમજી સતવારો ત્યારથી બાપુની સેવા કરતો. બાપુએ આભપરે તપ આર્દરયુ.

આજ ત્રણ અંજલિયું પાણીની પીવી તે કાલ તે જ સમયે પાછી ત્રણ અંજલિયું પાણી પીવું. પોતાના શરીરની ભાન ન રહેતી ત્યાં સુધી ભજનમાં આગળ વધી જતા. પોતાના શરીરની ભાન ન રહેતી આવી રામાં રહેતા.

દેવલોકો નીલમનો હાર પહેરાવી ગયા હતા. હાથલાના ડરશનજી રાઘવજી, માનસંગ્‌ ગરાસિયા, ગળુતા ભગવાનજી ગરાસિયા તયા ડુણકુઠરના લીલાધર હરીદાસ આ ચારેય જણા એ વખતે આભપરે ગએલ. બાપુતે પૂછ્યું કે બાપુ આ શું છે? બાપુએ જવાબ આપ્યો કે દેવલોકોની મરજી થઈ ગઈ-હાર પહેરાવી ગયા. ત્યાંથી બાપુ ગીરમાં ગયા. ત્યાં મુરુ રબારીને ત્યાં ઊતર્યા હતા. પાંચેક ઠિવસ ત્યાં રોકાયા. તાલારાના નેસડે બાપુતે જવું હતું, રબારી રસ્તો બતાવવા આવ્યો. આઘેરોક જઈ રબારી પાછો. મરડી આવ્યો. સાવજ બે ગરજના ડરી ઊઠ્યા. બાપુનાં લૂગડાં ફીણવાળા ભરી મૂક્યાં. સાવજ પગમાં લોટવા મંડ્યા. રબારી ત્યાં પાછા આવ્યા. બાપુ આ વેરા તો બરાબર કાઢયો. પણ પરમાત્માની તમારા પર બહુ મહેરબાની છે. સાવજ પગમાં લોટે છે. હવે તમે પાછા પધારો. સાવજનાં ફીણવાળા ડપડાં ભરાઈ ગયાં હતાં તે રબારીએ ધોયાં, એ પછી એક પરચો બન્યો. બાપુ ભાણવડ આવ્યાં. બેરાજેથી જુઠો શેઠ તેડવા આવ્યા. ભાણવડથી જતા હતા રસ્તામાં એક નદી આવી બાપુએ સ્નાન ડર્યું. બાપુ પૂજામાં હતા, બે બળદમાંથી એક બળદ સરપ ડરડવાથી મરી ગયો. જુઠે શેઠે પોતાના સાથીને કહ્યું કે બળદ બીજો લઈ આવ, સાથી બળદ લેવા ગયો. બાપુ પૂજા ડરીને આવ્યા. જુઠા ગાડું જોડી ઘો તડકો થઈ જશે. જુઠે શેઠે કહ્યું કે બાપુ આપણા માકડિયા બળદને મજા નથી. મારો સાથી. બીજો. બળદ અબઘડી લઈ આવશે. એટલે બાપુએ કહ્યું ડે ભાઈ બેઠો. થાને! શું કામ સૂતો છે? બળદ તરત બેઠો થયો. જુઠા શેઠને સાથીએ ગાડું જોડી દીધું અને બેરાજે પહોંચ્યા. આવી અમુક અમુક હકીકત હતી પણ જાણવાવાળા જાણતા. બાપુ બરડા ડુંગરમાં, આરસના ડુંગરમાં, ગીરનારના ડુંગરમાં વધુ ભાગે એમાં રહેતા. ગામડે કે શહેરમાં કોઈ વીર પુરુષ તેડી જાય તો થોડીક વખત રહી રવાના થઈ જતા.

બાપુ ખંભાળિયે હતા. એક ભાટિયાનો દીકરો દેવ થઈ ગયો. ગામનાં માણસો બધાં ભેગાં થઈ દેન દેવા જતાં હતાં ત્યારે એક માણસ બોવ્યો. એક અહીંયા મહારાજ ભજન ડરે છે. જેનો દીકરો દેવ થઈ ગયો હતો તે. માણસ બાપુ પાસે ગયો કે બાપુ મારા દીકરાને આપના દર્શન કરવા છે. અમારે ત્યાં પધારો. બેટા હવેલીના મહારાજ આવ્યા તા બે મણ રૂપીઆ હવેલીમાં ધરી દીધા એના દર્શન ડરાવો તો બરાબર છે. બીજાં તારે મને છેતરવો હોય તો ભલે મારામાં તો કાંઈ છે નહિ. પછી. બાપુતે તે ઘેર તેડી ગયા. બાપુએ જઈ કહ્યું કે બેટા કેમ સૂતો છે? બેઠો થા. છોકરો બેઠો થયો. બાપુતે પ્રણામ કર્યા. આવો એક અજાયબ દાખલો ખંભાળિયામાં બન્યો હતો.

કાટકોલા ગામમાં બાપુ જસાપર જતા હતા. વીરો પટેલ હાથ જોડીને ઊભા એટલે ગામના માણસોને એમ લાગ્યું કે વીરા પટેલને દીકરો જોઈએ છે તેથી હાય જોડ્યા છે. વીરો પટેલ બાપુતે આવી તસ્તી દે તેવો ભક્ત નહોતો વીરા પટેલનો તે પોતાની વાવમાં પાણી થઈ રહ્યું હતું એટલે બાપુતતે પૂછ્યું. બાપુએ જવાબ આપ્યો ડે ફલાણે ઠેકાણે સાંગડી નાખજે. એ પ્રમાણે સાંગડી નાખવામાં આવી. વાવ પાણીથી ભરાઈ ગઈ. આવા દાખલા ઘણા બન્યા છે.

ભેટકડીનો પરસોત્તમ ઓધવજી એને મન થયું કે મારે બાપુના દર્શન ડરવા છે, પોતે ડોસ હાંક્તો હતો. કોઈએ કહ્યું કે બાપુ તો અડવાણે આવ્યા છે. કોસ છોડી ચાલતો. થઈ ગયો. અડવાણે ગયો, ત્યાં સમાચાર મળ્યા કે બાપુ તો સોઢાણા ગયા છે. સોઢાણે ગયો. તો. બાપુ તો હાયલે ગયા છે. હાથલે પહોંચ્યો તો બાપુ તો બાવરવાવે ગયા છે. બાવરવાવે ગયા તો. બાપુ તો ત્યાં બિરાજ્યા હતા. બાપુના દર્શન થયાં. બાપુએ તેને કહ્યું ઝુ જમવા બેસી જા બાપુ મને ભૂખ લાગી નથી. વડલાની ડાળે. તારા ખેસડામાં રોટલો બાંધ્યો છે, કૅમ તું જૂઠું બોલે છે? આ સાંભળી પોતે જમવા બેસી ગયો. મનને વિચાર થયો કે ખેસડામાં વડલાની ડાળે રોટલો બાંધ્યો છે. મનમાં અચંબો યતો હતો. બાપુએ. કહ્યું કે તારા નસીબમાં આફ્રિકાની લાંબી મુસાફરી છે. પરસોત્તમે પૂછ્યું કે બાપુ મને આફ્રિકા ડોણ તેડાવે? કોઈ શેઠીઆએ પરસોતમભાઈને આફ્રિકા તેડાવ્યો. આફ્રિકા આવ્યો. ઓગણત્રીસ. વરસ રહી ઠેર પાછો. આવ્યો. બાપુ તો અગાઉથી કહી કેતા. આ જુગમાં આવે મહાન પુરુષ મળવા બહુ મુરકેલ છે. બર્ડાઈ બ્રાહ્મણ કન્યાવિક્રય ડરતા હતા. નટવર ગામે નાત ભેગી થઈ. બાપુતે ત્યાં તેડાવ્યા. ડોઈ ભાઈ એમ ડહેતા કે યોડુંશું દેશ (પૈસા) લેવું જોઈએ ને કોઈ ભાઈઓ એમ ડહેતા કે બાપુ કહેરો એમ થરો. એમ સૌ- સૌના મન ગ્રમાણે વાતો કરતા હતા. બાપુ આદિત્યાણા ગામેથી આવ્યા. બધાય ભાઈઓએ હાય જોડ્યા. બાપુએ પૂછ્યું તમારી અરજ શું છે? નાગર બ્રાહ્મણમાં નરસિંહ મહેતા થયા તેના આશીર્વાદથી નાગરી નાત સુખી લાગે છે. ત્રીકમજીબાપુએ કહ્યું કે હું તો કાંઈ જાણતો નથી પણ એડ વચન પાળો તો કહું. એટલે બધાઈ ભાઈઓ કબૂલ ક્યું. દીકરીનો પૈસો નહિ લે તેને મારો આશીર્વાદ છે, કોઈ લેશે તો તેને તેના ડર્મ ભોગવવા પડશે. બાપુએ કહ્યું ડે કોઈને હા પણ ક્હેતો. નથી ને ના પણ કહેતો નથી.

બાપુના આશીર્વાદથી જ્યાં કન્યા ન જડત્યું. ત્યાં અત્યારે દીકરીના બાપને મૂરતિયા ગોતવા જવા પડે છે. આ નીતિધર્મથી ડોઈ માણસ હાલે તો પરમાત્મા બધાને સુખ આપે છે. કોઈ તપ ડરે, અંતઃકરણથી તો પૂ. બાપુતાં વચન સિદ્ધ થશે. ડોઈ સાધુની સેવા પ્રેમથી કરશે તો પણ લાભ મેળવી શક્શે. અભિમાનથી ડરે તો લાભ ન મળે. પૃથ્વી માયે જ્યારે પાપ ચડી જાય છે તો ત્રષિના બાળડો પાપમાંથી પૃથ્વીને બચાવે છે.

અગસ્ત્ય ત્રષિ થઈ ગયા. દરિયો પૃથ્વીને જળબંબોળ કરી દેતો હતો. અગસ્ત્ય ત્રષિ એક અંજલીમાં દરિયાનું પાણી પાન કરી ગયા. આવા આ પૃથ્વી માથે ઋષિનાં બાળકો તપ કરી પૃથ્વીને પવિત્ર કરે છે.

ત્રીકમજીબાપુએ પિસ્તાલીસ વરસ શોધ કરી એમને અજાચડ સાધુ મળ્યા નહિ. કોઈ પાત્ર ન મળ્યું. એમણે કોઈ ચેલા ધાર્યા નથી. કોઈ સેવક બન્યા હોય તો ભલે. બાપુ કેવાઈની આશાતૃષ્ણા ન કરતા. રાજા મહારાજા મોટરો લઈ તેડવા જાય. તો પણ બાપુ જતા નહિ. આ પૃથ્વી માથે પરમાત્માનું ખરા મનથી ભજન કરે. પૃથ્વી ચાર ચાર જોજન પવિત્ર રહે છે.

ત્રીકમજીબાપુ મુંબઈ ગયા. ચંદારામજી શેઠને ત્યાં ઊતર્યા. એક દિવસે તે શેઠ બાપુ પાસે ન ગયા. બાપુએ શેઠને કહ્યું કે આજ શું ભીડમાં પડ્ડી ગયા હતા. શેઠે કહ્યું કે અમારી તિજોરી પાંચમે મજલે મૂકવી છે. સવારમાંથી. સાંજ સુધી મજૂર માણસોએ મહેનત કીધી પણ તીજોરી માયે ન પહોંચી. શેઠ કહે કે બાપુ કાલ વધારે મજૂર કરી તીજોરી માયે મૂફી દેવી છે. બાપુએ કહ્યું કે તારે તીજોરી ક્યાં મૂકવી છે? પાંચમે મજલે મૂકવી હતી, તે જગા બતાવી. બીજે દિવસે સવારે જોયું તો જે જગાએ તીજોરી મૂકવી હતી ત્યાં જોવામાં આવી. મેઘજી ઓધવજીએ શેઠને કહ્યું કે આ ધોળા લૂગડામાં શું ગુણ છે? શેઠે કહ્યું કે તીજોરી પાંચમે મજલે મૂકવી હતી. એક દિવસ મહેનત કરી પણ તીજોરી ઉપર પોંચી નહિ. બાપુએ પૂછ્યું કે તારે તીજોરી ક્યાં મૂકવી છે? શેઠે જગા બતાવી. સવારનો પોર થયો તો. તીજોરી જ્યાં મૂકવી હતી ત્યાં પહોંચી ગઈ આવા તો અનેક પરચા છે, લખીએ તો પુસ્તકના પુસ્તક ભરાઈ જાય. જાજું દુનિયાને રજૂ ડરવાનું નથી દુનિયાના તો જેવા પ્રભાવ હોય તેવા રાબ્દો નીકળે.

એક બર્ડા ડુંગરમાં દાખલો બન્યો તો કાનમેરાની હોળીએ બાપુ ગયા હતા. સાધુતે કોઈ અવરુ ઠસાવી દીધું, સાધુ બધાય બાપુ પર કોપાયમાન થયા. ત્રીકમજી બાપુએ સમાધી ચડાવી. સાધુ ઊંચા ચડી જાય ને હેઠા પછડાય. જેવી જેને શુદ્ધિ આવતી ગઈ. ત્રીકમજી બાપુને પ્રણામ કરી બધાય કાનમેરાની હોળીએથી રવાના થઈ ગયા. ત્રીકમજીબાપુતે ત્રણસો વરસનો સાધુ મળ્યો’તો તે પણ એક ઉત્તર વાળી શક્યો નો’તો. ખરા મનથી ભજન કરે તો ભજનના આવા પ્રભાવ. પડે છે. બાપુ વીરા પટેલની વાડીએ ગયા બે દિવસ રોકાણા. ત્રીજે દિવસે કહ્યું કે વીરા આ જગાએ એક ઓરડી બંધાવી લઈએ. વીરો પટેલ કહે કે આજ કડીયા બોલાવી ચણાવી લેશું. પાંચ દિવસમાં ઓરડી બંધાવી. લીધી. વરસાઠ વરસતો તો વરણ લેવા ક્યાંય બહાર જવાય. તેમ નોથતું ગામમાંથી વરણનો. બંદોબસ્ત થઈ ગયો, પણ આડસર જડે નહિ. નદીમાં એક રાવણાનું લાકડું તણાઈ આવતું હતું. એ લાકડાનું આડસર બનાવ્યું તે ઉપર મૃકવા ગયા તો. એક હાય લાકઠું ટૂંકું યયું. ત્રીકમજીબાપુ બોલ્યા કે અટાણે ચોઘડિયું સારૂં નથી. આડસર ચડાવવું પણ નથી. તે આડસર ટૂંડું થતું હતું. બીજી સવારે ચડાવ્યું તો તે બરાબર થયું. ત્રીકમજીબાપુમાં આવી શક્તિ હતી. પરમાત્માની દયાથી.

બાપુ એક્વાર ગીરમાં ગયા એક રબારીને ત્યાં ઊતર્યાતા. તે કોઈકનું સવેલું લઈ આવેલો, બાપુતે ખબર પડતા ઠપકો આપ્યો કે મૂરખ આવું કામ કહ્દી ચાય? સાંજ પડી. ગઈ. પચ્ચાસ રબારીઓ દસેક બારવટિયા મળી સાઠ જણા રબારીને મારવા આવતા હતા. બાપુએ રબારીને કહ્યું કે અહીંથી તું ભાગી જા, રબારીને રબારણ ભાગી ગયાં.

બાપુ એકલા રહ્યા, તેઓએ બંઠુકો આવીને છોડ્યું. બાપુ મેદાનમાં ઊભા રહ્યા. બંદુકોના ! ભડાકા થવા માંડયા. ઘડીક બંઠુકો ફૂટી પછી બંધ પડી ગયું. બાપુએ કહ્યું કે બરાબર બંદુકો કેમ ફૂટતી નથી. ફોડો. જોઈએ, બાપુના પગમાં એક પછી એક પડવા લાગ્યા. બાપુએ કહ્યું કે તમો સારું કહ્યું કરો કે ન કરો? રબારીઓ બોલ્યા બાપુ તમારું શું કહેવું છે? મોરના ધર્મ પાળનારા એવા હતા કે એક બાઈ અભડાઈ ગઈ હોય તે ખપતી નહિ. રબારીઓ બોલ્યા બાપુ આ ઘૂંટડો તો નહિ ઊતરે. ચાર પાંચ એનાં ને ચાર પાંચ અમારા માણસો મરે ત્યારે ઘૂંટડો ઊતરરો. બાપુએ ડહ્યું કે અહીં ડોઈ નથી. રબારીઓ આ જોઈ રવાના થઈ ગયા. એક માઈલ ગયા બધાના પગમાં સરપ વીંટલાણા. રાડો પાડતા પાડતા પાછા આવ્યા. કે બાપુ તમો કહો તેમ કરીએ. સામે નેસડે રબારી ભાગી ગયો હતો. રબારી ને રબારણને બાપુએ તેડાવ્યા. બાપુએ તેમનો બંદોબસ્ત ડર્યો. રબારીઓને એકમેક કર્યા. જે વેલ થતી હતી તે ચૂકવી આપી. સાઠેય જણાને ખાંડ ચોખા ખવડાવ્યા, ચારપાંચ માણસનાં ખૂન થઈ જાત. બાપુ ભજન ડરતા’તા તો પરમાત્માની યાએ આ બનાવ બનતો અટકી ગયો.

બરડા ડુંગરમાં નગો રબારી રહેતો હતો. ફૂલજળ તેના કાંઠા માથે નેસળો હતો. નાગે રબારીએ બાપુ માટે ઓરડી બંધાવી તેના વરણ માંટે જામસાહેબની હદમાં વાંસળા કાપ્યા હતા. નાગા રબારીનો દંડ ચારસો રૂપીઆ ડર્યો. (જામસાહેબના) બાપુ ભાણવડ જેઠા સોનીની મેડી માથે હતા. નાગો રબારી ત્યાં ગયો. બાપુની પાસે વાત કરી કે તમારી ઓરડી બંધાવી છે તેથી જામસાહેબના કામોરાએ મારો દંડ ચારસો રૂપીઆ ડીધો. આ વાત સાંભળીને ભાણવડથી બાપુ રવાના થઈ ગયા. ભાણવડથી બાર માઈલ ગયા. ગોંડલ સરકારની મોટર બાપુતે તેડના આવતી હતી. મોટરમાં બાપુતે બેસાડીને ગોંડલ તેડી ગયા. જામાસાહેબની હઠમાં વરસાઠ નહોતો. જામસાહેબને ખબર પડી બાપુ બરડા ડુંગરમાં ભજન કરતા હતા. મારી હદ છોડીને રીસાઈને કેમ ભાગી ગયા? જામસાહેબની આગળ વાત કરી ત્રીકમજીબાપુ માટે ડુંગરમાં ઓરડી બંધાવેલ તે આપણી હદમાંથી વાસળા કાપ્યા હતા, આપણા કામોરાએ. ચારસો રૂપીઆ ઠંડ ડીધો હતો. તે જામસાહેબે ચારસો ને એક રૂપીઓ પાછો મોકલાવી દીધો. નગા રબારીને રૂપિયા પાછા મળ્યા. જામસાહેબના કામોરા બાપુતે મોટર લઈને ગોંડલ તેડવા ગયા. તેડીને ભાણવડ આવ્યા. અસાઢ વદ ચૌદસ ને દી બાર માથે બે વાગે તેડીને ભાણવડ આવ્યા. ઈંદ્રા ધારો મેહ મંડ્યો વરસવા. આવા બાપુમાં ગુણ હતાં તે ક્યાંય જાય તો કોઈનું ભલું કરતા.

બરડા ડુંગરમાં કીલેશ્વર કહેવાય છે. જ્યાં શંકરનું મંદિર છે તેની બાજુમાં જામસાહેબના બંગલા છે. જામસાહેબના ભાઈ કેવુભા બાપુતે બંગલામાં તેડી ગયા. અને બાપુતે ઓરડામાં આસન બિછાવી આપ્યું. બાપુ આસન પર બેઠા. દેવુભાએ ઓરડાનાં બારણાં બંધ ડરી માથે તાળાં મારી દીધાં. તાળું મારીને જામસાહેબને જામનગર ફોન કીધો કે ત્રીકમજીબાપુને ઓરડા માં  પૂરીને માથે તાળાં દઈ દીધાં છે. આજ તમો દર્શન કરવા આવો. બાપુ દર્શન આપતા નથી. ત્રીકમજીબાપુ આજે તો તાળાં માર્યા છે આજે ભાગીને ક્યાં જશે? જામસાહેબ જામનગરથી મોટર લઈ કીલેશ્વર પહોંચ્યા. ઓરડાનાં તાળાં ખોલ્યાં. ઓરડામાં આસન બિછાવેલ હતું. ત્રીકમજીબાપુ ત્યાંથી અદ્ર્ય થઈ ગયા. જામસાહેબના મનમાં એમ થયું કે ત્રીકમજીબાપુતે કોઈ દિ તસ્દી ન દેવી. મારા નસીબમાં દર્શન નથી તેથી નહિ થાય. પછી તેમણે દર્શન કરવાની લાલચ મૂકી દીધી. જામસાહેબની હદમાં એક વાવ ગરાવી છે. ચાર ગામનું ધણ ત્યાં પાણી પીએ છે એ ધર્માદાવાવ ડહેવાય છે. એમાંય ત્રીકમજીબાપુએ પોતાનું નામ દર્શાવ્યું નથી ત્યાં તો જંગલ ઊભું હતું. જામસાહેબને પૂછ્યા વગર માણસો જંગલ કાપતા હતા. જંગલ ખાતાનો ઉપરી આવ્યો. ત્રીકમજીબાપુ સામે તે બોલી ન શક્યો. ભાણવડ જઈ ફોન કર્યો. જામસાહેબે જામનગરથી કહેવડાવ્યું કે ત્રીકમજીબાપુ આપણી હદમાં કાંઈ કરે એમને કહેજો માં અને કામોરાને કહ્યું કે તું મદદ કરવા જજે. જામસાહેબ કહેતા કે મારું રાજ્ય ત્રીકમજીબાપુ થકી છે. આપણા માથે ક્રોધ કરે તો આપણું રાજ રહેવાનું નથી. ત્રીકમજી બાપુએ જંગલમાં તપ કીધું. તો સૂર્યનારાયણ ઊગે આથમે ત્યાં સુધી નામના છે એ ખબર છે. કોઈનું મન સમજે અને ખરા મનથી તપ કરે તો પૃથ્વી ચાર ચાર જોજન ‘પવિત્ર રહે છે. આશાતૃષ્ણા ન હોય તો રાજા પણ એને પગમાં પડે છે. જેનું નામ ત્રીકમજી ભલે બન્યા કેસરી મોટા મોટા ભૂપ પડે તમારા પગમાં. ઋષીની તમોએ રીત રાખી.