Gujarati Bhajans

બાપુ મારે આંગણે પધારજો રે

બાપુ મારે આંગણે પધારજો
મારા આગણાની શાભા વઘારજૉ

આપ આવો તો આનંદનો ઓઘ છે રે
આજ બાપુ પુજનનો જોગ છે રે… બાપુ…

સંતોને ભક્તો બાપુના લાડકા રે
બાપુની(એની) વાણી અમૃતના વાટકા રે… બાપુ…

કૃપાસિંઘુ, બાપુ દીનના દપાળ છે રે…
આપ શરણાગત, ભક્તિ પ્રતિપાળ છો રે.. બાપુ…

પૂજી ચરણોનેં, આપની સેવા કરૂં રે…
ફૂલમાળા પહેંરાવું હું તો પ્રેમથી રે
બાપુ, આરતી ઉતારુ’ હું તો ભાવથી રે… બાપુ…

બરડાઈજનોની પ્રાર્થના સ્વીકારજો રે
વરદ હસ્ત કૃપાનાથ શિરે ધારજો રે… બાપુ…


બરડા ડુંગરમાય
બરડા ડુંગર માય ત્યાં સંત એક સોહાય
ત્રિકમજી બાપુના દર્શન દુર્લભ રે કહેવાય… ત્રિક્મજી…(ર)

કીધી ભકિત એણે અનેરા ભાવથી. એક ચિત્તને સરલ રવભાવથી
રટતા સદા રામયું નામ, હૈવે રાખી એક જ હામ
કરતા ભક્તો કૈરા કામ બરડા ડુંગર માય

બાપુ ભકિંતના રંગે ર’ગાયા, ગુણ ઈશ્વરના ભાવેથી ગાયા…(ર)
બાપુ ફરતા ગામો ગામ, લેતા સેવક ધેર વિશ્રામ
દેતા ભક્તોને વરદાન… બરડા ડુંગર માય

હતો આત્મા એનો એકરંગી, રહયા જીવનભર બાપુ સત્સંગી..…(ર)
સમરે વેપતમાં નર-નાર, બાપુ કરતા એની બાર
સકંટનો કરતા સંહાર… બરડા ડુંગર માય

જઈને આભપરે અલખ જગાવી, ખાષુએ બરડામાં ઘુન મચાવી
ભક્તિ ખાંડા ડેરી ધાર. તોવે ચુક્યાના એ લગાર,
અંતે પ્રગટ ફીધા કિંરતા૨.… બરડા ડુંગરમાય

ભજરો બાપુને કોઈ આ સંસારમાં, જાશે દરિદ્ર દુ:ખ પલવારમા
બાપુ ચરણની માય, દાસ વસંત ગુણલા ગાય
બાપુ કરજોને સહાય… બરડા ડુંગરમાય


હાજર બાપુ હૈંયાત છે

હાજર બાપુ હૈંયાત છે, હાજર બાપુ હૈયાત છે
હજુ બેઠા આભપરૅ મારો બાપ છે… હાજર… બાપુ
ચાવ્યા ગયાનું તમે કોઈ નવ કહેંશો (૨)

આ હૈયે એના જ રાજ છે… હાજર બાપુ…

દુનિયાની એક જ જોયેલી ગૂંપડી (ર)
આંગણે ઈન્દ્રનો દરબાર છે… હાજર બાપુ…
દાન દયાના મીઠા મેહુલા વરસે (ર)
કૃપા રે અપરંપાર છે .. હાજર બાપુ…. હજુ બેઠા આભપરે

દીન દુ:ખીપાની વારે ઉભો (ર)
જોગી એક જળાધાર છે… હાજર બાપુ…
લોભ લાલચનું મૂળ ન એને (ર)
અલખ પર એતબાર છે (૨)… હાજર બાપુ… હજુ બેઠા આભપરૅ

એની ગાળુ થી તો ધારૂ (ર)
જાણે સૂર્યની કોઈ પાર છે …… હાજર બાપુ …..
આભપરાનો ઓલિપો એ તો (૨)
લક્ષ્મણ જતી અવતાર છે… હાજર બાપુ ….. હજુ બેઠા આભપરૅ
નરહરિં કહે ગુરૂ વારી જાઉ હું (ર)

જયા ખિરાજે સદાય મારો રામ છે…હાજ૨ બાપુ,…હજુ બેઠા આભપરૅ
હાલોનેં ભેળા સહુ જાપે આભપરે… (ર)
મને વહાલુ એ ગુરૂનું ધામ છે હાજર બાપુ… હજુ બેઠા આભપરે


આભપરે આવી ધુણી ધખાવી
આભપરે આવી ધુણી ધખાવી, લગની લગાવી અનંત
સાધી સમાધી ને જપોતિ જગાર્વી, ભાવે ભજપા ભગવંત
વંદના ગુરૂદવ અમારા ત્રિકમજી તાપ હરનારા…

કાપી નાખ્યા કામ કોઘના જાળા, બાળ્યા મોહના મૂળ
ત્યાગ અને વૈરાગ્યના તાંતણા, આપે કર્યા અનુકુળ
બાપુ તમે ત્ર‘દષિ કહેવામાં, વ્યાપી નહીં અંગમાં માથા…

સન્માને સતયુઞના ત્રાષિ, એવો તમારો ત્યાગ
ભરયોવનમાં ભોગ તજીને દઢ ક્યોં વૈરાગ્પ
ત્રિકમજી છો ત્રિપુરારિં, શિવ સમા આપ આચારી…

અનેક વારે ભક્તો પોકારે પાછો વાળ્યો તમે કાળ
ધન્ય ધન્ય… આ ધરતી કીધી હરિદાસના બાળ
જ્ઞાતિના છે ગૌરવ જ્ઞાની આપી હતો હૂંફ્ હૈયાથી…

કુણવદરમાં અવતર્યોને ગજવ્પો ગઢ ગિરનાર
આભપરાને ઉજજવળ કરતાં તપના તેજ અપાર
નયનમાં તેજ નિંઝરતા, વાણી પાંહેં ફૂલડા ઝરતા…

પાવન પુનિત પૂજય ચરણોમાં તપે છે ‘નાનાલાલ’
સદાય રાખજો નિજ ચરણમાં ખાપુજી કરશો ખ્યાલ
પુરુષોત્તમ પ્રેરણા દેજો સંત અને સહાયક રહેંજો…